Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, મુમુક્ષ ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા
જામનગરના મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરમાં દક્ષ લક્ષણ પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન શાંતિનાથની રથયાત્રા યોજાઈ હતી. દિગંબર જૈન મંદિરેથી પવનચક્કી, પોલીસ ચોકી, ખંભાળિયા ગેઈટ ફરી પરત મંદિરે આવી હતી. પ્રમુખ સુનિલભાઈ પુનાતર, બિપીનભાઈ, દિલીપભાઈ, આશિષભાઈ, હિતેનભાઈ, પ્રદીપભાઈ, પરેશભાઈ, ટ્રસ્ટીઓ, મુમુક્ષ ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ભાદરવા સુદ પાંચમથી ચૌદશ દસ દિવસ પ્રતિદિન જીનેન્દ્ર અભિષેક, પૂજ્ય ગુરુદેવ કાનજીસ્વામીનું સી.ડી. પ્રવચન, પાર્લે મંદિર, મુંબઈથી આવેલ જયંતીબેનનો સ્વાધ્યાય, દક્ષ લક્ષણ સમૂહ પૂજા વગેરે યોજાયા હતાં. દરરોજ સાંજે આરતી, ભક્તિ, પ્રતિક્રમણ યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial