Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હાલાર હાઉસ નજીકના
જામનગરમાં હાલાર હાઉસ પાસે આવેલ સ્ટાર મિડટાઉન એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ૯ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સમિતિના સભ્યો દ્વારા ૧૦ મા વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાપાની ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું પ દિવસ સુધી ગણપતિનું સ્થાપન કરી દરરોજ પૂજા, અર્ચના કરવામાં આવે છે. જેના દર્શનનો એપાર્ટમેન્ટના રહીશો તેમજ મિત્રો, સંબંધીઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial