Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાનને પરિવારજનોએ સારવારમાં ખસેડ્યાઃ
જામનગર તા. ૨૦: જામનગરની પઠાણ ફળીમાં રહેતા એક યુવાને ગઈકાલે ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાને કોઈ વ્યાજખોરના ત્રાસથી દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તેનું નિવેદન નોંધવાની તજવીજ કરી છે.
જામનગરના પઠાણફળી વિસ્તારમાં રહેતા અકરમ સંધી નામના યુવાને ગઈકાલે કોઈ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેની જાણ થતાં પરિવારજનોએ આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો. આ યુવાનની ફરજ પરના તબીબે સારવાર શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસ દોડી આવી હતી. આ યુવાને કોઈ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અકરમનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial