Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના ઉમેદસિંહ લઘુભા જાડેજા ભારતીય લશ્કરમાં ૧૭ વર્ષ સેવા આપીને નિવૃત્ત થતાં ગ્રામજનો દ્વારા તેનું ઘોડા પર બેસાડીને હારતોરા કરીને સોનારડી ગામના પાટીયાથી આશાપુરા માતાજીના મંદિર સુધી ઢોલ-નગારા સાથે સરઘસ કાઢીને સ્વાગત કર્યુ હતું. રાસ-ગરબા તથા દેશભકિતના ગીતની રમઝટ સાથે આ જવાનને વધાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial