Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઈ.કે.વાય.સી. પ્રક્રિયા ચાલતી હોય, આ માટે આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી ચાલતી હોય, તેમાં ઓછી કીટ કામમાં વપરાતી હોય લોકોને ખૂબ જ પરેશાની સાથે વારંવાર બાળકો ઘરના સદસ્યો સાથે દ્વારકા તાલુકા મથકોએ આવી પડતા હોય, આ અંગે જિલ્લા તંત્રને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવેલ કે ઈ.કે.વાય.સી.ની આ ધીમી પ્રક્રિયાની લોકો જે ગરીબ છે તેઓ આ કામગીરીમાં જતા રોજગારી મેળવવામાં પણ તકલીફ થાય છે. રોજના પૈસા કમાય છે. પાંચ ગામ દીઠ એક મશીન કીટ રાખીને કામ કરવા માંગ કરાઈ છે. હાલ તાલુકા મથકે જે કામગીરી થાય છે તેમાં રોજ ૩૦-૩પ વ્યક્તિની એવરેજથી કામ થતું હોય, ક્યારે પૂરૃં થાય? સલાયામાં કીટ ઘણાં સમયથી બંધ છે. પ્રાયવેટ સંસ્થાને બંધ છે. શિક્ષણ વિભાગની બંધ છે. ત્યારે નવી કીટો ફાળવીને તથા જુની ચાલુ કરી ખાનગી સેન્ટરોને મંજુરી આપી આ કાર્ય ઝડપથી કરવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial