Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા, પણ બચાવી ન શકાયાઃ
જામનગરના લાખોટા તળાવના બ્યુટિફિકેશનમાં આવેલા ગેઈટ નં.૭ સામેથી આજે સવારે એક મહિલાએ કોઈ કારણથી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. આ બાબતની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. ફાયરના જવાનોએ તળાવમાં ઝંપલાવી તે મહિલાને બહાર કાઢી ૧૦૮ની ટીમને સોંપ્યા હતા. સારવારમાં ખસેડાયેલા આ મહિલાને જી.જી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial