Advertisement
Author: નોબત સમાચાર

'ટેસા એક્શન' દ્વારા જામનગરમાં યોજાયો મિસ્ત્રીઓનો સેમિનાર

                                                                                                                                                                                                      

જામનગર બાલાજી એક્શન બીલ્વેલ પ્રા.લિ. (ટેસા એક્શન) દ્વારા મિસ્ત્રીઓ માટે સેમિનાર યોજાયો હતો. જેમાં કંપનીની પ્રોડક્ટસ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ૨૦૦ જેટલા મિસ્ત્રીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં કંપનીની ઉત્તમ પ્રોડક્ટસ જેમકે એમડીએફ, એચડીએચએમઆર તથા બેઈલાના ઉપયોગ તેમજ તેના વેચાણથી ફાયદા અંગે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh