Advertisement
Author: નોબત સમાચાર

વાર્ષિક તાલીમ અંતર્ગત એન.સી.સી. કેડેટ્સ માટે ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો

જામનગરની સત્યાસાઈ હાઈસ્કૂલ દ્વારા

                                                                                                                                                                                                      

એન.સી.સી. કેડેટ્સની વાર્ષિક તાલીમ અંતર્ગત સત્યસાઈ સ્કૂલ-જામનગરમાં ટ્રાફિક એવરનેશ અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એન.સી.સી. કેડેટ્સને અકસ્માતથી બચવા શું કરવું અને શું ન કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તથા વાહન ચલાવતી વખતે કઈ-કઈ સાવચેતીઓ રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh