Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ શ્રી સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ) જામનગર દ્વારા આયોજીત શ્રી સેનજી મહારાજની ૭ર૪ મી જન્મ જયંતી નિમિત્તે તા. ૩ જૂન ને સોમવારે દિગ્જામ સર્કલથી સાંજે ૪-૩૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. તે પછી સમાજની વાડી-ખોડિયાર કોલોનીમાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને રાત્રે ૭-૩૦ થી ૯-૩૦ સુધી પ્રસાદનું આયોજન છે. તેમ શ્રી સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ-વાણંદ જ્ઞાતિ જામનગર તથા મહિલા મંડળએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial