Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૦ ઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ર૦ર૪-રપ ના અંદાજપત્રમાં મૂકાયેલ રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં શિક્ષણ નિરીક્ષક એજ્યુકેશન ઈન્સ્પેકટર વર્ગ-ર ની ૩૦ જગ્યાઓ તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષકોની ૬૧ જગ્યાઓ મળીને કુલ ૯૧ જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. નાયબ શિક્ષણ નિયામક ડો. એમ.જી. વ્યાસે પરિપત્ર કરીને તમામ જિ.શિ. કચેરીઓને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial