Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ, મતવા મસ્જિદના ઈમામ દ્વારા શુભેચ્છાઃ
જામનગર તા. ૩૦ઃ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પ્રથમ ફ્લાઈટમાં ૪પ૦ હાજીઓ ગત રવિવારે અમદાવાદ એરપોર્ટથી મક્કા શરીફ જવા માટે રવાના થયા હતાં.
હજ માટે મોટા અમિયાણામાં હજ યાત્રીઓને નિયમોની રવાનાની કામગીરી તથા હજના અરકાના વિશે જાણકારી આપી હતી.
હજયાત્રીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા આપી મુબારકબાદી આ૫વામાં આવી હતી તથા બસને રાષ્ટ્રધ્વજ ફરકાવી રવાના કરાઈ હતી.
મતવા મસ્જિદના ઈમામ હાજી અ. કાદર આરબવાળાએ તમામ હાજીઓને દેશ માટે ખાસ દુઆની અપીલ કરી હતી. તેમ રઝા મિશન માહિર મસ્કતી, આરબજમાત પટેલ ઈમરાન આરબ, આશીક પટેલ, ઈબ્રાહીમ બાજીયાન, પટેલ રફીક બાદશાહ, ઈકબાલ ઓડિયા, હાસમ કાલાવડવાળા, તોસીફ મસ્કતીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial