Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી સ્કૂલનું ગૌરવ
જામનગર તા. ૩૦ ઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૪માં લેવાયેલ ધોરણ ૧૦ એસએસસી બોર્ડની પરીક્ષામાં વી.જે. મોદી સ્કૂલ રાજકોટમાં અભ્યાસ કરતા મૂળ મોટીભલસાણ ગામના વતની ચોચા જલદીપ પાલાભાઈએ ધોરણ ૧૦ માં ૯૯.૯૬ પી.આર. અને ૯૭.પ૦% તેઓએ સંસ્કૃતિ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે. મોદી સ્કૂલમાં આચાર્ય અને સમગ્ર શિક્ષકોના સાથ સહકાર અને માર્ગદર્શન સાથે ચોચા જલદીપએ ખૂબ જ મહેનત કરીને આ જ્વલંત પરિણામ મેળવ્યું છે.
ચોચા જલદીપએ જામનગરના કાલાવડ તાલુકા આણંદપર કુમાર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચોચા પાલાભાઈ અને માતા વીણાબેનના પુત્ર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial