Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ'
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં કચરો લઈ જતા વાહનો (ટીપરવાન) માં કચરો ભરેલા કોથળા વાહનની બહાર લટકાવી આવનજાવન કરતા રહે છે. આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. જામનગરના વકીલ ગૌતમ ગોહિલએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, વાહનની અંદર કચરો ભરીને લઈ જવાતા હોય છે, પરંતુ જામનગરમાં ટીપરવાનમાં કચરો ભરેલા કોથળા લટકાવેલા જોવા મળે છે. આથી બદદુરસ્ત તસ્વીર જોવા મળે છે. મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખાને કોઈ રોકવા, ટોકવાવાળું નથી. રાજકોટ મહાનગર પાલિકામાં તાજેતરમાં કોન્ટ્રાક્ટર પેઢીને રૂ. ર૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તો શું જામનગર મહાનગરપાલિકાવાળા પગલાં લઈ શકે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial