Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.ર૭)એ તા.૯ના રાત્રે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના પિતા ગજેન્દ્રસિંહ આણદુભા જાડેજાએ પોલીસમાં જાણ કરતા હે.કો. એન.એન. આસાણી તપાસ અર્થે દોડી ગયા હતા અને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial