Advertisement
Author: નોબત સમાચાર

વેલ્ડીંગ કામ વખતે સ્કૂટરમાં ભભૂકી ઉઠી આગ

                                                                                                                                                                                                      

જામનગરના ઢીંચડા રોડ પર આવેલા રીંગરોડ પર ગઈકાલે વેલ્ડીંગની એક દુકાને કોઈ કામ માટે જયુપીટર સ્કૂટર લાવવામાં આવ્યું હતું. આ સ્કૂટરમાં કરવામાં આવી રહેલા વેલ્ડીંગ વેળાએ કોઈ કારણથી આગ ભભૂકી ઉઠી હતી. દુકાનના સંચાલક સહિતના વ્યક્તિઓએ આગને કાબૂમાં લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh