Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના યુવાને ઝેરી દવા ગટગટાવતા હોસ્પિટલમાં દાખલ

સ્ત્રી મિત્ર સાથે રહેતા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરમાં એક સ્ત્રી મિત્ર સાથે રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુરના ચકલા ચોકમાં રહેતા અને મજૂરીકામ કરતા વિપુલ કલાભાઈ પરમારે (ઉ.વ.ર૪) ગઈકાલે બપોરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

આ બનાવ અંગે સવિતાબેન કલાભાઈ પરમારે પોલીસમાં જાણ કરતા એએસઆઈ એલ.આર. ચાવડાએ તપાસ હાથ ધરી છે. વિપુલ પરમાર તથા માતા, પિતાથી અલગ સ્ત્રી મિત્ર સાથે રહે છે અને ત્યાં તેણે કોઈ કારણસર આ પગલું ભર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh