Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ

                                                                                                                                                                                                      

ખંભાળિયા-સલાયા માર્ગે ઓવરબ્રિજ નીચે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતાં વાહનચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ, વાહનના કાગળો વગેરે તપાસવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનાર સહિતના વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh