Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા જાહેરમાં ગંદકીઃ
જામનગર તા. ૧૧: જામનગરમાં કેટલીક જાહેર મૂતરડી તોડી પાડવામાં આવી છે. આથી હવે લોકો જાહેરમાં જ લઘુશંકા કરતા જોવા મળી રહ્યા છે.
જામનગરમાં અનેક જાહેર મૂતરડી તોડી પાડવામાં આવી છે. આથી પુરૂષોને જાહેરમાં લઘુશંકા કરવાની ફરજ પડે તો મહિલાઓ માટે તો ખાસ કોઈ જાહેર વ્યવસ્થા જ નથી. એક તરફ સરકાર સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય આપે છે. બીજી તરફ સુવિધાના અભાવે લોકો જાહેરમાં ગંદકી કરવા મજબૂર બને છે.
શહેરમાં હવાઈચોક, અનુપમ સિનેમા પાસે, ત્રણબત્તીના ચોકમાં, દરબારગઢ, દિગ્વિજય પ્લોટ, જૂના રેલવે સ્ટેશન પાસેની મૂતરડી તોડી પાડવામાં આવી છે. ત્યાં નવી સુવિધા ઉભી કરવી જોઈએ તેવી રજૂઆત અને માગણી સામાજિક કાર્યકર કંસારા પ્રફુલ્લ કે. 'રાજ'એ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial