Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલને દસ વર્ષ પૂર્ણ થતા નિઃશુલ્ક સેવાઃ
જામનગર તા. ર૮: આયુષ હોસ્પિટલના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગરની જનતા માટે નિઃશુલ્ક નિદાન સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૩/ર ને રવિવારે સવારે ૧૦ થી બપોરના ર વાગ્યા દરમિયાન ઓશવાળ આયુષ હોસ્પિટલ, પપ/પ૬ દિગ્વિજય પ્લોટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
કેમ્પમાં કાર્ડિયાલોજિસ્ટ, ન્યૂરો સર્જરી, યુરો સર્જરી, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, જનરલ મેડીસીન, ગાયનેક, કાર્ડિયો વાસ્કુલર અને થોરાસિક સર્જરી, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જરી, પીડિયાટ્રિકની સેવાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત એક્સ-રે, સોનોગ્રાફી, લંબ રિપોર્ટ સહિતના રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯પ૧ર૬ ૧રરરપ અથવા મો. ૯પ૧ર૬ ૧રરર૬ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial