Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ઉદય કોટકના હસ્તે
જામનગર તા. ૨૦: જામનગરના ધ્યાની ભાવિનભાઈ પટેલે પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઈ યુનિ.)માં બી.કોમ.માં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. કોટક મહેન્દ્ર બેંકના ફાઉન્ડર-ડીરેકટર ઉદય કોટક તથા રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીના હસ્તે ગાંધીનગરમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.
જામનગરની સેંટઆન્સ સ્કૂલની વિદ્યાર્થિની અને રોટરી યૂથ એકસ્ચેન્જમાં જર્મનીમાં પણ ૧૧ માસ સાંસ્કૃતિક આદાન પ્રદાન કરી હવે તે અમેરિકાની સ્ટીવન'સ યુનિવર્સિટી (ન્યુ જર્સી) ઈન્ટરપ્રીનીયર બિઝનેસ એન્ડ ઈન્ટરનેશનલ ટ્રેડમાં માસ્ટર્સના ઉચ્ચ અભ્યાસમાં જોડાઈને ધ્યાની ભાવિન પટેલે, પટેલ સમાજ તથા રોટરી પરિવાર અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial