Advertisement
Author: નોબત સમાચાર

શાક માર્કેટ પાસે બેકાબુ કારે રેંકડી ઉંધી વાળી

એક દુકાનમાં ઘૂસેલી આ મોટરે સર્જયું નુકસાનઃ

જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે સાંજે જીજે-૧૦-ડીજે ૭૦૦૫ નંબરની એક મોટર બેકાબુ બનીને રોડ પર દોડી હતી. તે મોટરની ઠોકર વાગતા શાકની એક રેંકડીનો ભૂક્કો બોલી ગયો હતો. રોડ પર શાક ઢોળાઈ ગયું હતું. તે પછી આ મોટર બંધ દુકાનમાં ઘૂસી હતી. તેથી દુકાનનું શટર પણ બેવડુ વળી ગયું હતું. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh