Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-મોઢ વણિક જ્ઞાતિનું ગૌરવઃ
જામનગર તા. ૨૦: આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ-વિદ્યાનગર) દ્વારા વર્ષ-૨૦૨૪માં એમ.એસસી. મેથેમેટિકસની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મનશીલ સુનીલભાઈ મણિયારએ સમગ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક (ટોપર) પ્રાપ્ત કર્યો છે. વલ્લાભ વિદ્યાનગરમાં આયોજીત ૬૭માં પદવીદાન સમારંભમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ગોલ્ડમેડલ તથા ગુજરાત રાજયના શિક્ષણમંત્રીના હસ્તે ૪ ગોલ્ડ પ્લેટેડ મેડલ પ્રાપ્ત કરીને મનશીલે જામનગર મોઢ વણિક જ્ઞાતિ તથા મણિયાર પરિવારનું ગૌરવ વધાર્યું છે. જ્ઞાતિ તથા કુટુંબીજનોએ મનશીલને તેની આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial