Advertisement
Author: નોબત સમાચાર

સંથારાના પચ્ચખાણ ગ્રહણનો સંકલ્પ

જામનગર તા. ૮: જામનગર નિવાસી રમેશભાઈ વોરાના ધર્મપત્ની અ.સૌ. ચંપાબેન રમેશભાઈ વોરાએ પરિવારજનો, સ્વજનોની હાજરીમાં પૂ. મહાસતીજીના સ્વમુખેથી સંથારાના પચ્ચખાણ ગ્રહણનો સંકલ્પ કર્યો છે. સકળ સંઘને દર્શનનો લાભ લેવા પાર્ક કોલોની, સીમંધર રેસિડેન્સી-ર, ફ્લેટ નં. ર૦૧ મા સવારે ૧૦ થી ૧ર તથા સાંજે પ થી ૭ દરમિયાન ઉપસ્થિત રહેવા વોરા પરિવારે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh