Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મનપા સફાઈ કર્મચારી સોસાયટી દ્વારા આર્થિક સહાય અર્પણ

મૃતક સભાસદના વારસદારને

જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો.ઓ.ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટીના સભાસદ મનોરમાબેન દેવજીભાઈ સોલંકીનું અવસાન થતાં તેમના વારસદાર પતિ કાંતિભાઈ વાઘેલાને મંડળી દ્વારા રૂ.  પચ્ચાસ હજારની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના પ્રમુખ વિજયભાઈ બાબરીયા, ડાયરેકટર મનસુખભાઈ વાઘેલા, અજયભાઈ મકવાણા, હરીશભાઈ બાબરીયા, ચમનભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh