Advertisement
Author: નોબત સમાચાર

શ્રી રિદ્ધિ-સિદ્ધિ બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.ની સાધારણ સભા

આગામી તા. ૧૬ જુલાઈના સાંજે યોજાશેઃ

જામનગર તા. પઃ જામનગરની શ્રી રિદ્ધિ-સિદ્ધિ બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ની વાર્ષિક સાધારણ સભા તા. ૧૬-૭-ર૪ ને મંગળવારના સાંજે ૭ કલાકે પરજીયા સોની જ્ઞાતિની વાડી, એસ.બી.આઈ.ની સામે, લાલબંગલા પાસે, જામનગરમાં રાખવામાં આવી છે. મંડળીના દરેક સભાસદોને આ મિટિંગમાં હાજર રહેવા મંત્રી વિનોદરાય નાખવાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh