Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો સંચાલિત 'ઢોરનો ડબ્બો મોતનો ડબ્બો' સાબિત થઈ રહ્યો છેઃ
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો ઢોર માટે મોતનો ડબ્બો સાબિત થઈ રહ્યો છે. અષાઢી બીજના દિવસે પણ અસંખ્ય ઢોરના મૃતદેહ જોવા મળતા તેને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યા હતાં. જામનગરના રણજીતસાગર માર્ગે આવેલ મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં ઢોરના મૃતદેહની દુર્ગંધ આવતી હોવાથી દડિયા ગામના સરપંચ રાજુભાઈ લખિયર તાત્કાલિક પહોંચ્યા હતાં અને તપાસ કરતા ર થી વધુ ઢોરના મૃતદેહ નજરે પઢ્યા હતાં. આ અંગેની ફરિયાદ પછી મૃતઢોર ઉપાવા માટેનું વાહન બોલાવી ઢોરના મૃતદેહ ત્યાંથી ઉપાડી લેવાયા હતાં. ગ્રામજનોના કહેવા મુજબ ઢોરના ડબ્બામાં દરરોજ ૮ થી ૧૦ ઢોરના મૃત્યુ થઈ રહ્યા છે, અને લોકો તેમજ ગ્રામજનો એની દુર્ગંધથી મુશ્કેલી અનુભવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial