Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૪૮ કલાકમાં ર.પ ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૮:જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ર.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.પ ડીગ્રી સુધી ઊંચકાઈને ૩પ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૮.૮ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
નગરમાં વરસાદી વાદળોના આવાગમનના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ૬% વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે અસહ્ય બફારાથી જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.નીરહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial