Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અષાઢી બીજ પર્વ નિમિત્તે
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના પરિસરમાં અષાઢી બીજ પર્વ નિમિત્તે ઠાકોરજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરાવી પરિક્રમા કરવામાં આવી હતી. પૂજારી નેતાજી તેમજ દિપકભાઈ, ડાયાભાઈ વગેરે જોડાયા હતાં. ભજન-કીર્તન સાથે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial