Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૮ ડીગ્રી

વાદળછાયું વાતાવરણઃ આકરા તાપમાંથી રાહતઃ

જામનગર તા. ૬ઃ જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર પાસેથી આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાપમાનના આંકડા પ્રાપ્ત થયા હતાં. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે નહીંવત્ વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૮ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. વાદળછાયા વાતાવરણ અને તજીલા પવનના પગલે નગરજનોને બપોરે આકરા તાપમાંથી રાહત મળી હતી.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh