Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મહિલા નગરસેવિકાના ૫તિ અને પૂર્વ નગરસેવક તેજસીભાઈ પારીયા (દીપુ) સામે જામ્યુકોના એક અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ તથ્યવિહિન હોવાનું અને સામાજિક કાર્યકર એવા દીપુ પારીયાને પજવવા માટે કરાઈ હોવાનું જણાવી આજે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા એસપી તથા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં નિષ્પક્ષ તપાસ કરવા માગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial