Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૬ઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મરણના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અમેરિકાના ઓહિયો સ્ટેટમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે આ માહિતી આપી. વિદ્યાર્થીની ઓળખ ઉમા સત્યસાઈ ગડ્ડે તરીકે થઈ છે. જે ક્લેવલેન્ડ, ઓહાયોથી અભ્યાસ કરતો હતો. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું, "ઓહિયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈના કમનસીબ મૃત્યુથી ખૂબ જ દુઃખી છું."
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ ખાતરી આપી છે કે, મૃતદેહને ભારત લઈ જવાની સુવિધાઓ સહિત પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દૂતાવાસે કહ્યું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ભારતમાં પરિવારના સંપર્કમાં છે. તમામ શકય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીના મૃતદેહને શક્ય મૂળના નવ ભારતીયો અને વિદ્યાર્થીઓના મરણ થયા છે અને આ ૧૦મો કિસ્સો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial