Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સવારે નિઃશુલ્ક આયોજનઃ
જામનગર તા. ૬ઃ એસ.કે. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૭ એપ્રિલ અને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોડિયાર કોલોની સંજીવની મેડિકલ સામેની રોટરીમાં ડો. રાજેન્દ્ર ઠાકરની હોસ્પિટલમાં આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં નામાંકિત તબીબ દ્વારા વિનામૂલ્યે નિદાન, સારવાર અને રાહતદરે દવા આપવામાં આવશે.
અન્ય સારવાર યોગ, નેચરોપેથી, એક્યુપ્રેસર, ફિઝિયોથેરાપી, આયુર્વેદ વગેરેની પણ સેવા આપવામાં આવશે. જેનો લાભ લેવા માટે અને નામ નોંધાવવા માટે ૯૮૭૯૧ ૭૭૩૯૭ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial