Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયર ફાઈટરો દોડ્યાઃ મોકડ્રીલ હોવાનું ખૂલ્યુંઃ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં પાછળના ભાગે આવેલી નવી ઈમારતમાં ગ્રાઉન્ડ ફલોરમાં આજે બપોરે આગ લાગી હોવાની જાણકારી ફાયરબ્રિગેડને આપવામાં આવતા સ્ટાફના રાજેશ ગોકાણી સહિતના જવાનો દોડી ગયા હતા. ત્યાં સળગી રહેલી વસ્તુને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલના ભાગરૃપે કરાયાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial