Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિઃશુલ્ક કેમ્પમાં ત્રીસથી વધુ લોકોએ લાભ લીધોઃ
જામનગર તા. ૬ઃ કે.આર. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર અને પારસધામના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડો. કરીશ્માબેન નારવાણી અને સાંધા-હાડકાની તકલીફના નિષ્ણાત ડો. નિલમબેન પારેખ આ ઉપરાંત ઉપેન્દ્રસિંહે એક્યુપ્રેશર પદ્ધતિથી તથા નિયતી ખેતાણીએ સુજોક પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી હતી. ૩૦ થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. પ્રભાબેન આરોગ્ય કેન્દ્રની ટીમે સંપૂર્ણ કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial