Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના ૧૧ સ્થળે એરસ્ટ્રીપ બનશે
ગાંધીનગર તા. ર૭ઃ ગુજરાત સરકાર દ્વારા દ્વારકા સહિત ત્રણ ધાર્મિક સ્થાન મળી કુલ ૧૧ સ્થળે એરસ્ટ્રીપ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.
વિધાનસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે, રાજ્યમાં સિવિલ એવીએશનના વિકાસ માટે એરસ્ટ્રીપ વિકસાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. દ્વારકામાં શોધેલી જમીનમાં પ્રિ-રિઝિબિલીટી માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાને રજુઆત કરવામાં આવી છે. વર્ષ ર૦રર માં રૃા. ૪.પપ કરોડ, અને ર૦ર૩ માં પ૧.૯૧ કરોડ રૃપિયાનો ખર્ચ કરાયો છે.
અંબાજી, દ્વારકા, મોરબી, પાલીતાણા, અંકલેશ્વર, માંડવી, દહેજ,પસ લોલી, વણોદ (બેચરાજી) અને બગોદરામાં એરસ્ટ્રીપ માટે આયોજન થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial