Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે
અમદાવાદ તા. ર૭ઃ જાણીતા હવામાનવિદ્ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ર૭ ફેબ્રુઆરીથી ૧પ માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. અમદાવાદમાં ૧૮.૩ ડિગ્રી, વડોદરામાં ૧૮.ર ડિગ્રી, રાજકોટમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજમાં ૧૭ ડિગ્રી, નલીયામાં ૧૪ ડિગ્રી, ડીસામાં ૧૬ ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં ૧૦ થી ૧ર કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની ગતિમાં વધારો થવાની ઠંડીનું જોર વધશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં કમોસમી હળવો વરસાદ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial