Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભક્તિરસનો મહોત્સવઃ
જામનગર તા. ર૭ઃ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓર્ગેનાઈઝેશનના પ્રણેતા વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં તા. ર૯/ર ને ગુરુવારે સાંજે ૭ થી ૧૦ દરમિયાન ઓશવાળ સેન્ટરના ગ્રાઉન્ડ નં. ૧, જામનગરમાં હોલી રસિયા-ફૂલ-ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ પછી ભાવિકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રહ્મસંબંધ દિક્ષા તથા શ્રી ઠાકોરજી પુષ્ટ કરાવવાનો કાર્યક્રમ તા. ૧/૩ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે યોજાશે. વધુ માહિતી માટે (મો. ૭૦૧૬૪ ર૪ર૬૦, ૯૩ર૮૦ ૦ર૦૦પ, ૯૮૯૮૧ ૧૮૦પ૪, ૯૩૭૭૭ ૯ર૦૧૦) પર સંપર્ક સાધવા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial