Advertisement
Author: નોબત સમાચાર

જામરાવલથી બદલી થયેલા સરકારી તબીબનો પગાર અટકી પડવા અંગે રાજ્યકક્ષાએ રજૂઆત

સ્ટ્રીટલાઈટનું બીલ ભરવાનું બાકી હોવાથી

રાવલ તા. ર૩: જામરાવલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બદલી થતા બોટાદ જિલ્લાના લાઠીદડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર થઈને ફરજ બજાવતા ડો. પ્રતિક મકવાણાએ આરોગ્ય અને તબીબી સેવાઓના ઉચ્ચ અધિકારીને રાજયકક્ષાએ રજૂઆત કરી છે કે, જામરાવલના સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંબંધિત કર્મચારીઓએ સ્ટ્રીટલાઈટનું બીલ ભરવાનું દબાણ લાવીને એસ.બી. અને એસપીસી મોકલતા નથી, તેથી પગાર અટકી પડશે, આ અંગે જરૂરી તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh