Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્ય પૂનમબેન માડમની રૂબરૂ રજૂઆતથી મુખ્યમંત્રીની ખાત્રીઃ
જામનગર તા. ર૩: ૧ર-જામનગર લોકસભા મત વિસ્તારમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાઓમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને તેમજ વાડી-ખેતરે જવાના માર્ગોને ભારે નુક્સાન થયું છે. જમીનોનું ધોવાણ થયું છે. આ અંગે આ તાલુકાઓની સંસદસભ્ય પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઈ જાતમાહિતી મેળવી હતી.
આ અસરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા પૂનમબેન માડમે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરતા મુખ્યમંત્રીએ સત્વરે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial