Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંગઠનના તમામ સભ્યોના બાળકો માટે
જામનગર તા. ૨૩: જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી મંડળ દ્વારા સંગઠનના તમામ સભ્યોના બાળકો માટે તા. ૨૯-૦૯-૨૪ના દિને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંગેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૨-૦૯-૨૪ છે. ફોર્મ મેળવી વિગતો ભરીને માર્કશીટની નકલ સાથે (૧) ભાગ્યોદય મેડિકલ સ્ટોર, અવંતિકા કોમ્પલેક્ષ, લીમડાલેન, ક્રિકેટ બંગલા સામે, (૨) શિવ આઈસ્ક્રીમ, ૫/૧, પટેલ કોલોની, બ્રાહ્મણ બોર્ડીંગ સામે, (૩) શ્રીજી એન્ટરપ્રાઈઝ, જે/૮, નવો હુડકો, હરસિદ્ધિ માતાજી મંદિર રોડ, રણજીતનગર, (૪) ડો. કિસન કારીયા, ડેન્ટલ ક્લિનિક, નંદનવન સોસાયટી, શેરી નં. ૪, રણજીતસાગર રોડ પહોંચાડવી.
આ સરસ્વતી સન્માનમાં એલકેજી-યુકેજીના તમામ બાળકો, ધો. ૧ થી ૯ના વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા કે વધુ માર્કસ, ધો. ૧૦ થી ૧૨ માટે ૭૦ ટકા કે વધુ માર્કસવાળા વિદ્યાર્થીઓ યોગ્યતા પ્રાપ્ત ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial