Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૩: આગામી દિવસોમાં તા. રપ-૮-ના પંચમુખી મહાદેવ તથા શ્રીકૃષ્ણ જન્મ અષ્ટમીના બે દિવસ શ્રીકૃષ્ણ જન્મ અવતરણ તથા શ્રીકૃષ્ણ પૂજા તા. ર૬-ર૭ ઓગષ્ટના થશે. તા. ર૮-૮ ના શંકર ભીલડી દર્શન, ૩૦-૮ ના શિવ પરિવાર, ૩૧-૮ ના શેય શૈયા તથા તા. ર-૯ ના માર્કન્ડેય ઘી પૂજા દર્શન યોજાશે.
રામનાથ મંદિરમાં ઘીની મહાપૂજા
ખંભાળીયામાં ઘી નદીના કાંઠે રામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળો નહીં યોજાય, પણ ઘી ની મહાપૂજાના દર્શન યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial