Advertisement
Author: નોબત સમાચાર

નર્મદાના પાણી અંગે આવકાર

ખંભાળીયા તા. ર૩: ગુજરાતની જીવાદોરી સમાન તથા રાજ્યના સૌથી મોટા નર્મદા ડેમ સરદાર સરોવરમાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદથી પાણીની ખૂબ જ આવક થતાં પાણી ઓવર ફલો થઈને વહી જાય તે કરતા સૌરાષ્ટ્રમાં પાણીની જરૂરતવાળા વિસ્તારોને આ પાણી પહોંચાડવાના રાજ્ય સરકારના નિર્ણયનો દ્વારકા જિલ્લા ભાજપ તથા ખેડૂતોએ આવકાર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh