Advertisement
Author: નોબત સમાચાર

સરકારી-બિનસરકારી અનુ. ઉચ્ચતર મા. શાળાઓમાં પ્રોવિ. શાળાની ફાળવણી

શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ગુજરાતની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા. ૨૧-૬-૨૫ના ઉમેદવારોના મેરીટ-કમ-પ્રફેરન્સ મુજબ પ્રોવિઝનલ શાળા ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોવિઝનલ શાળા ફાળવણીમાં ૧૨૮૧ ઉમેદવારોની બંને ભરતીમાં શાળા ફાળવણી કરવામાં આવી છે. તેથી આવા ઉમેદવારોને તા. ૨૫-૬-૨૫ના પસંદગીની ભરતીમાં હાજર થવા તથા અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો અધિકાર જતો કરવાની ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. ત્યારપછી તા. ૨૭-૬-૨૫ના ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh