Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ઓખાના દરિયામાં ધરતીકંપઃ રીકટર સ્કેલ પર તિવ્રતા ૨.૮ની નોંધાઈ

માત્ર ૧૩૦૦ મીટરની ઉંડાઈએ કેન્દ્રબિંદુ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૪: દ્વારકા-ઓખાના દરિયા પાસે રવિવારે સાંજે ૬.૩૧ વાગ્યે અરબી સમુદ્રમાં ધરતીકંપનો ધ્રુજારો નોંધાયો હતો. દ્વારકાથી ૬૬ કિ.મી.ના અંતરે પશ્ચિમોત્તર દિશામાં અરબી સમુદ્રમાં આ ભૂકંપ ધરતીની છીછરી સપાટીથી માત્ર ૧૩૦૦ મીટરની ઉંડાઈએ ઉદ્દભવ્યો હતો. રીકટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા ૨.૮ હોવાનું જણાવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh