Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાણા અને શેઠવડાળામાં ઝાપટાઃ
જામનગર તા. રરઃ જામનગર જિલ્લામાં ગરમીના વધુ પ્રમાણ વચ્ચે જામજોધપુરના વાંસ જાળીયામાં ગઈકાલે બે ઈંચ વરસાદ થયો હતો. ઉપરાંત સમાણા અને શેઠ વડાળામાં વરસાદી ઝાપટંુ વરસ્યુ હતું.
છેલ્લા કેટલાક દિવસથી જમનગરમાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે. બીજી તરફ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ગઈકાલે જામજોધપુર પંથકના વાંસજાળીયામાં ૪૬ મીમી (બે ઈંચ લગભગ) વરસાદ થયો હતો. પરિણામે ગામમાં પાણી વહેતા થયા હતાં. આ ઉપરાંત સમાણા અને શેઠ વડાળામાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. એ સિવાય જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial