Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચા પીતી વેળાએ બાજુમાં રાખ્યો હતોઃ
જામનગર તા. ૨૨: જામનગર નજીકની ઠેબા ચોકડી પાસે સોમવારે વહેલી સવારે એક હોટલે ચા-પાણી પીવા ગયેલા નગરના આસામીનો રૂ. ૨૦ હજારનો મોબાઈલ કોઈ તફડાવી ગયું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ પાસે રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા વાલાભાઈ આલાભાઈ રવશી નામના યુવાન સોમવારે સવારે ચારેક વાગ્યે કાલાવડ માર્ગ પર ઠેબા ચોકડી નજીક એક હોટલે ચા, પાણી પીવા રોકાયા હતા.
આ વેળાએ તેઓએ પોતાનો રૂ. ૨૦ હજારની કિંમત વાળો વીવો કંપનીનો મોબાઈલ બાજુના ટેબલ પર મૂક્યો હતો. ત્યાંથી કોઈ શખ્સ તેની ઉઠાંતરી કરી ગયો છે. વાલાભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial