Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૩-૨૪ના તૃતિય નંબરનું ઈનામ
'નોબત' વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોમાં તૃતીય નંબરનું ઈનામ રૂ. ૨૧૦૦૦ રોકડા ખંભાળીયાના દરિયાલાલ પ્રોફીટ લીન્ક (નરશીદાસ દ્વારકાદાસ પાંવ, ગ્રાહક નં. ૬૭૦૬)ને નોબત પરિવારના નિરવભાઈ માધવાણીએ રૂપિયા એકવીસ હજારનો ચેક એનાયત કર્યો હતો. આ સમયે ખંભાળીયાના એજન્ટ હિમાંશુભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial