Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વનવિભાગે નિલગાયને યોગ્ય સ્થળે છોડી
જામનગર તા. ૧૯: જામનગરમાં ફરી એક વખત ગઈ રાત્રે 'રોઝ' રસ્તે રઝળતા જોવા મળ્યું હતું. આ બાબતની વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પરિણામે તેને યોગ્ય સ્થાને મૂકવાની વ્યવસ્થા કરાઈ હતી.
જામનરના બેડીબંદર માર્ગે ગત્ રાત્રે રોઝડુ (નિલગાય) જોવા મળ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર લોકોએ તેનો મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો તથા ફોટા પણ પાડી લીધા હતાં. આ વીડિયો-ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. જેની જાણ થતા વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી, અને રોઝને પકડીને જંગલમાં મુક્ત કરવાની કામગીરી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial