Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોક્સીંગ ડે ટેસ્ટ મેચઃ
મેલબોર્ન તા. ૨૮: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બોકસીંગ ડે ટેસ્ટમેચના ત્રીજા દિવસની રમતના અંતે ભારતના નવ વિકેટે ૩૫૮ રન થયા હતા. નિતિશ રેડ્ડીએ શાનદાર અણનમ સદી ફટકારી હતી.
ભારતે આજે તેનો પ્રથમદાવ ૫ વિકેટે ૧૬૪ રનથી આગળ ધપાવ્યો હતો. પણ ૧૯૧ રને છઠ્ઠી વિકેટ પડી ગઈ હતી અને ૨૨૧ રને સાતમી વિકેટ પડી જતાં ભારત પર ફોલોઓનનો ખતરો ઉભો થયો હતો.
પરંતુ આઠમા ક્રમે બેટીંગમાં આવેલા નિતિશ રેડ્ડી અને સુંદર વચ્ચે ૧૨૭ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાતા ભારત ફોલોઓનમાંથી ઉગરી ગયું હતું આઠમી વિકેટ ૩૪૮ રને પડી હતી.
નિતિશ રેડ્ડી ૧૦૫ રન (અણનમ), પંત ૨૮ રન, જાડેજા ૧૭ રન, સુંદર ૫૦ રન, બુમરાહે શૂન્ય રન કર્યા હતા. દિવસના અંતે રેડ્ડી અને સીરાજ (૨ રન) અણનમ રહ્યા હતા.
ત્રીજા દિવસ ત્રીજા સત્રમાં વરસાદનું વિઘ્ન આવતાં રમત વ્હેલી બંધ કરી દેવાનો નિર્ણ લેવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial