Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૮: ભાટીયાના કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી રાજકોટની રણછોડદાસજી આંખની હોસ્પિટલના સહકારથી તા. ૨૯.૧૨.૨૪ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી ભાટીયાના સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે.
આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહી. વધુ વિગતો માટે મો. નં. ૯૪૨૭૪ ૨૦૧૧૧ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial